આદિવિકાસ માં આપનું સ્વાગત છે. - જય જોહાર
શ્રીમાન જોષીયારા નાથાભાઈ દીતાજી
મેનેઝીંગ ટ્રસ્ટી અને કન્વીનર શ્રી ડુંગરી ગરાસીયા વિકાસ ટ્રસ્ટ, સાબરકાંઠા-અરવલ્લી.
શ્રી ભરતભાઈ વી. મોડિયા
પ્રમુખ શ્રી ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર, નિવૃત્ત-રિજિયોનલ ડે. ડાયરેક્ટર, એમ્પ્લોયમેન્ટ.
શ્રી અરૂણકુમાર છગનલાલ ચૌધરી
જનજાગૃતિ માટે સતત કાર્યરત, પૂર્વ મહામંત્રી,સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય, વડોદરા
ડૉ. રાજન ભગોરા
M.D. Medicine, મીરા હોસ્પિટલ, ભિલોડા અને અમદાવાદ તથા પ્રમુખ,આદિવાસી એકતા પરિષદ, સાબરકાંઠા અરવલ્લી.
ડૉ. પ્રદીપભાઈ જી.ગરાસીયા.
પ્રમુખશ્રી સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય. M.B.B.S
શ્રી કે.એન.બામણીયા
પૂર્વ પ્રમુખ શ્રી ડુંગરી ગરાસીયા સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર.
પ્રો.ડૉ.રાવજીભાઈ કે.કોટવાલ
ઉપ પ્રમુખ શ્રી ડુંગરી ગરાસીયા સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ.
શ્રી નામદેવ કે. વર્સાત
નિવૃત્ત, નાયબ સચિવ, ગુજરાત સરકાર, ગાંધીનગર.
શ્રી સુરપાલભાઈ એન.અસોડા
ઉપ પ્રમુખ ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર, નિવૃત્ત, સે. અધિકારી.
ડૉ.જે.ડી.ડામોર
એન.એસ.એસ.કૉ-ઓર્ડીનેટર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણ.
શ્રી વનરાજભાઈ પારગી
સીની. એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ.
શ્રી બિપીનભાઈ આર. ગામેતી
નિવૃત્ત, ડિવિઝનલ સુપ્રિ. અમદાવાદ મ્યુનિ.કોર્પો. પ્રમુખ, શ્રી ડુંગરી ગરાસિયા સેવા સમાજ ટ્રસ્ટ, અમદાવાદ.